રેવેન્યુ તલાટી પ્રિલિમસ માં અંગ્રેજી માં 15 થી વધારે માર્કસ મેળવવા માટે તૈયાર કરેલ કોર્ષ. રેવેન્યુ તલાટી પ્રિલિમસ માટે અંગ્રેજી નો સંપૂર્ણ કોર્ષ અંગ્રેજી વ્યાકરણ ના તમામ ટૉપિક્સ સરળ ગુજરાતી ભાષા માં સમજૂતી. દરેક ટૉપિક્સ ના પુષ્કળ ઉદાહરણ. અગાઉ ની પરીક્ષા માં પૂછાયેલ પ્રશ્નો ની ટ્રિક્સ સાથે સમજૂતી. ગુજરાતી કર્યા વગર વ્યાકરણ ના સાચા જવાબ આપવાની ટ્રિક્સ. શબ્દભંડોળ માટે pdf મટીરિયલ્સ રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ કે જે તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ સમયે જોઈ શકો છો. સમયાંતરે લાઇવ લેક્ચર્સ. 25 થી વધારે પ્રશ્ન પત્રો જવાબ સાથે.. વાજબી ફીસ અને ઘણું બધુ ..